જામનગર: રાજ્યમાં ફેલાઈ રહેલ નશાના કારોબારને રોકવા હેતુ જામનગર શહેરના એસપી શ્વેતા શ્રીમાળી દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) જામનગરના બાહોશ પીઆઇ કે એલ ગાધે તેમજ પીએસઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ ટિમ ને મળેલ બાતમીના આધારે જામજોધપુરના પાટણ રોડ, પુલિયા પાસેથી રમેશ મગનભાઈ ઝીંઝૂવાડિયા ઉંમર 40 રહેવાસી જામજોધપુરને ગેરકાયદેસર વેચાણ કરવા લાવેલ ગાંજો 1 કિલો 100 ગ્રામ ઝડપી પાડ્યો હતો ઉપરાંત 1 મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ રૂ 12000 નો કબજે કર્યો હતો. પૂછપરછ દરમ્યાન આ ગાંજો સુરતના જયદીપ મુકેશ કુંભાર દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવતા SOG દ્વારા વધુ આગળની તાપસ હાથ ધરવામાં આવી છે તેમજ આ બાબતે આગળની તાપસ જામજોધપુર પોલીસને આપવામાં આવતા વધુ તપાસ હાથ ધરી છે આમ જામનગર SOG દ્વારા નશાના કારોબારને રોકવામાં એક સારી સફળતા મળી છે જે ખરેખર પ્રશંસનીય બાબત કહી શકાય.
જામનગર SOG એ જામજોધપુરથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપયો.
Related Posts
ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાનું ઝડપી કાર્યવાહી કરતી SOG પાટણ
એબીએનએસ એ.આર. પાટણ: પાટણ સીટી એ ડીવીઝન વિસ્તારમાં આવેલ “ કુંજ વિહાર ” ગેસ્ટ…
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે સીપીઆર તાલીમ યોજાઇ.
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે COLS ( Compression Only Life Support ) અર્થાત સી.…
ATSને મળી ફરી સફળતા: 500 કિલો માદક પદાર્થ ટ્રામાડોલનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડી પાડવામાં આવેલ ૧૦૭ કિલો…
ખાણ ખનીજ વિભાગ ફરીવાર સપાટો. વિવિધ જગ્યાએથી ફરીવાર 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની દ્વારા સતત પેટ્રોલિંગ…
બે અલગ અલગ જગ્યાએથી રૂપિયા 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરતું ખાણ ખનીજ વિભાગ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની અસરકારક…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને…
પાટણમાં મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરી સટોડિયાને ઝડપી લેતી એલસીબી ટીમ.
એબીએનએસ પાટણ: પાટણની સૃષ્ટિહોમ સોસાયટી ના મકાન નં. ૧૪ મા ચાલતા ક્રિકેટ સટ્ટાનો…
સમીના મલાવડી તળાવ વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપ્યા..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના સમી પો.સ્ટે. વિસ્તારના સમી ટાઉનમાથી જુગારનો ગણના…
મહુવા તાલુકાના ઊંચા કોટડા સરકારી માધ્યમિક શાળા ખાતે પોક્સો એકટ અંગે કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા આયોજિત બેટી બેટી બચાવો બેટી પઢાવો…