સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સરવાલ ગામ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલીયમ હતી તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવાલ ગામ ની સીમ વિસ્તારના ખેરવા રોડ ઉપર વાડીના બહારના ભાગે કુંડાળું કરી ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા ભાવિનભાઈ નથુભાઈ, અલેફ ખાન મહમદખાન , વસીમ અલેફખાન મલેક , સિરાજ ખાન, હરેશભાઈ મગનભાઈ તથા અબ્દુલખાન રસુલખાન આ તમામ ૬ એ ઈસમોને ગંજી પાના જુગાર રમતા રોકડ રકમ રૂપિયા ૪૮૫૦૦ મોબાઈલ , મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨,૧૩,૫૦૦ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા હતા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ
ધાંગધ્રા તાલુકાના સરવાલ ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા છ સો રૂપિયા ૨,૧૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Related Posts
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ટાઉનમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને…
પાટણમાં મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરી સટોડિયાને ઝડપી લેતી એલસીબી ટીમ.
એબીએનએસ પાટણ: પાટણની સૃષ્ટિહોમ સોસાયટી ના મકાન નં. ૧૪ મા ચાલતા ક્રિકેટ સટ્ટાનો…
સમીના મલાવડી તળાવ વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપ્યા..
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના સમી પો.સ્ટે. વિસ્તારના સમી ટાઉનમાથી જુગારનો ગણના…
મહુવા તાલુકાના ઊંચા કોટડા સરકારી માધ્યમિક શાળા ખાતે પોક્સો એકટ અંગે કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા આયોજિત બેટી બેટી બચાવો બેટી પઢાવો…
તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના…
અંબાજીમાં વાહનો પર પથ્થરમારો કરતી ટોળકી સકંજામાં,વાહનો પર પથ્થરમારો કરનાર આરોપીઓનું અંબાજી પોલીસે કાઢ્યું સરઘસ,રાત્રે વાહનો પર પથ્થરમારો કરનાર 4 આરોપીઓ ઝડપાયા
શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મોટી સંખ્યામાં…
છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે ₹16 ઉપર કરોડની કિંમતનું 87 કિલો ઉપર ડ્રગ્સ જપ્ત કર્યું. ગુજરાત સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનારું પહેલું રાજ્ય
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ આજે મહાનગરો ઉપરાંત…
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૫૧૨૬ (પેટી નંગ-૫૭૦) તથા બીયર ટીન નંગ-૨૦૧૬ (પેટી નંગ-૮૪) મળી કિ.રૂ.૩૩,૦૩,૨૪૦/- સહિત કુલ કિ.રૂ.૫૩,૧૮,૨૪૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…