Breaking NewsCrime

માવલ ચોકી પરથી પોલિસે 255 તલવાર પકડી, રાજસ્થાન પોલીસ ની સુંદર કામગીરી

ગુજરાત અને રાજસ્થાન ના સરહદ પર આવેલો જિલ્લો એટલે સિરોહી જિલ્લો, સિરોહી જિલ્લામાં માવલ બોર્ડર, જાંબુડી બોર્ડર અને છાપરી રાજસ્થાન બોર્ડર આવે છે, હાલમાં કોરોના કેસ ઓછા થતાં અવર જવર વધવા લાગી છે, ત્યારે કેટલાક લોકો દારૂ અને કેટલાક લોકો ખોટી પ્રવુતિઓ માટે આવી બોર્ડરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે રાજસ્થાન પોલીસે માવલ ચોકી પરથી મોટી સંખ્યામાં તલવારો ઝડપતા હાહાકાર મચી જવા પામ્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના જોધપુર થી ગુજરાતના કલોલ માં આ તલવારો મોકલવામાં આવી રહી હતી ત્યારે રાજસ્થાન ગુજરાત બોર્ડર પણ આબુરોડ રિકો પોલીસના જવાનો દ્વારા ખાનગી બસમાં ચેક કરવામાં આવતા પોલીસના હોશ ઉડી ગયા હતા અને આ બસમાંથી 255 જેટલી તલવાર મળી આવી હતી .આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.102 કલમ હેઠળ તલવાર જપ્ત કરી આગળની તપાસ રાજસ્થાન પોલીસ ચલાવી રહી છે.

પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *