Breaking NewsCrime

સર્વોત્તમ ડેરી માંથી ગયેલ અમુલ ઘી ના ૧૪૪૦ ડબ્બામાંથી ૩૩૪ અગાઉ કબજે કરેલ ત્યારે વધુ 150 ડબ્બા સાથે એક ઇસમને રાજસ્થાનથી પકડી પાડતી પોલીસ ટીમ

મ્હેરબાન ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે મિલ્કત સંબધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ની સુચના આપેલ હોય જે અનવ્યે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ગોહીલ સાહેબે પોસ્ટે ના ડી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ ના માણસોને  અનડીટેકટ ગુન્હા અંગે ભાર આપી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ


ઉપરોકત સુચના અને માર્ગ દર્શન મુજબ શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૧૦૨૭૨ આઇ.પી.સી. કલમ ૪૦૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ગંભીરતાથી લઇ શિહોર પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ સા.તથા એલ.સી.બી   એલ.સી.બી ના પી.આઈ ઓડેદરા તથા પીએસઆઈ એન.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ  એક ટુકડી રાજસ્થાન તપાસમાં મોકલેલ જેઓએ આરોપી પ્રકાશ માંગુલાલ ઢોલી રહે.કલ્યાણપુર ગામ તા-કપાસણ જી.ચીંતોડગઢ રાજસ્થાન વાળાને ટેકનીકલ સેલની મદદથી ઝડપી પાડેલ તેમજ તેના કબ્જામાંથી અમુલ ઘી ના ડબ્બા 150 કિ.રૂ. 925500- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ.
આ કામગીરી માં એલ.સી.બી ના બીજલ કરમટીયા સિહોર પોસ્ટે ના કુલદીપસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા, રણજીતદાન લાંગવદરા,.       પી.વી ગોહિલ,કિરીટભાઈ સોરઠીયા,જયતુ ભાઈ દેસાઈ,રામદેવ સિંહ જાડેજાએ,વિઠલભાઈ  ચૌહાણ,અનિરુધ્ધ સિંહ ડાયમા ,અશોકસિંહ ગોહિલ,પી.જી મારું .જગતસિંહ ગોહિલ.તપાસ અર્થે જઇ વધુ 150 ડબ્બા અમુલ ઘી તથા એક આરોપી ઝડપી પડેલ હતો….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *