Breaking NewsCrime

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સગા સંબંધી વચ્ચે ગાડમ ગાટ મારામારી ઝપાઝપી અને તિક્ષણ અત્યાર વડે હત્યા કરી નાસી છૂટયો હતો. પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેલાસ નગર ચાર રસ્તા પાસે આવેલા ઇશ્વરનગરમાં ગતરોજએ પ્રેમ પ્રકરણમાં સતીશ નિસાદ અને અમરજીત ની વચ્ચે ભાઈ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો અને આ ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે મારામારી ઝપાઝપી કરી હતી જેમાં તિક્ષણ હથિયાર વડે મારતા હત્યા થઈ ગઈ હતી જેથી હુમલો કરી એક ભાઈ હુમલો કરી ભાગી છૂટ્યા હતો બાદમાં સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના લોકો દ્વારા 108માં જાણ કરી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો…

આમ ઘટના ની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી કે બાદમાં જે યુવોને ગંભીર ઇર્જા થઈ હતી જેની ટૂંકી સારવાર દરમિયાન અમરજીત નિસાદનું મોત નિપજાવ્યું હતું.સાથે પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સહિદ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી. હત્યા નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


આનંદ ગુરવ… સુરત

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં કરાઇ હત્યા..

સગા સંબંધીએજ હત્યા કરી હોવાની ચર્ચા ……

પાંડેસરા ઈશ્વર નગર ખાતે હત્યાનો બનાવ……

પાંડેસરા પોલીસ સે હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી……

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *