Crime

અંબાજી મા ક્યાંથી મળી લાશ વધું વિગતો જુઓ……

સ્લેગ:- અંબાજી નજીક છાપરી નદી નીચે અજાણી લાશ મળી આવી
અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હતું અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ ઘણા નદીનાળા આવેલા છે. મંગળવારે સવારે અંબાજી થી 7 કિલોમીટર દૂર છાપરી નદીના પુલ નીચે અજાણ યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
છાપરી પોલીસ ચોકી દ્વારા અંબાજી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અંબાજી પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઈને નદીમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘણા દિવસ સુધી આ લાશ પાણી મા રહેવાથી ફુલાઈ ગઈ હતી અને તેની ઓળખ મુશ્કેલ બની ગઈ હતી. પોલીસ દ્રારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *