Crime

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા હોય તેમ દરેક પોલીસ સ્ટેશન ને બે નંબરની પ્રવૃતિ સામે કાર્યવાહી કરી કડક પગલા ભરવાની પહેલ ઉઠાવી છે ત્યારે બુધવારે રાત્રે અંબાજીના ચીખલા પાસે પોલીસે ગેર કાયદેસર વિદેશી દારૂ ભરીને જતી ગાડી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામના આરોપીએ પોતાના કબજાની મહીન્દ્રા કંપનીની ટેક્સી પાસીંગની શોર્ટ ડી.આઈ, ગાડી જુના મોડેલની ગાડી રજી. નં આરજે ૨૪ ટીએ ૧૫૮૪ ની ગાડીમાં ગે.કા. અને પાસ પરમીટ વગરની અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ બોટલ નંગ ૧૯૧૨ કી.રૂ.૩.૩૦,૪૦૮/ તથા બીયર બોટલ કુલ નંગ ૩૩૫ કીમત રૂ પીયા ૧,૦૨,૪૮૦/- મળી કુલ રૂ.૪,૩૨,૮૮૮/ તથા એક મહિન્દ્રા કંપનીની શોર્ટ ડી.આઈ ગાડી નંબર આરજે ૨૪ ટીએ ૧૫૮૪ કીંમત રૂપીયા ૨.૦૦.૦૦૦/ મળી કુલ કીમત રૂપીયા ૬.૩૨.૮૮૮/ નો પીછો કરતાં રાત્રીનો સમય હોય ચીખલા ગામની સીમમાં પોતાની ગાડી મુકી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે.

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *