Crime

ગુજરાત ATS નો મોટું સૌથી ગુપ્ત ઓપરેશન. પોરબંદરથી 4 લોકોની ધરપકડ. એક મહિલા સુરતની..

અમદાવાદ: ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.

ગુજરાત ATSની ટીમેં ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા હતા. ગુજરાત ATSદ્વારા સુરતમાંથી પણ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સુમેરા નામની મહિલાની પૂછપરછ શરૂ કરાઈ છે જેની પાસેથી 4 મોબાઈલ પણ જપ્ત કરાયા છે તે મહિલા બાગે ફીઝા એપાર્ટમેન્ટ ખાતે મહિલા રહેતી હોવાનું જાણવા મળી રહેલ છે. ATS એ ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ATS દ્વારા પૂછપરછમાં મસમોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શંકા સેવાઇ રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ…

1 of 60

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *