જીલ્લો બોટાદ
તાલુકો ગઢડા
રિપોર્ટર જયરાજ ડવ
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ખાટકી વાડા માંથી નીકળતી જાહેર માર્ગ પર કાયમી ધોરણે આ રીતે લોહીની નદી વહેતી રહે છે અબોલા પશુનો કતલ થઈ રહ્યું છે
ત્યારે અહીંથી પસાર થતાં શ્રદ્ધાળુને પણ આ લોહીની નદીમાંથીપસાર થવું પડે છે જે ગઢપુર માટે ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય આ બાબતો પર અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
જો આ પ્રશ્નનો હલ નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અહીંથી પસાર થતા હરિભક્તોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામ લોકો પણ આ સમસ્યાથી ખૂબ જ પરેશાન છે તો વહેલી તકે આ પ્રશ્નનું સમાધાન થાય તેવી લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે