Crime

વલ્લભીપુર પોલીસે ચોરીની પાઇપો સાથે ચારને ઝડપી લીધા

વલભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા તથા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે નશીતપર ગામેથી મળેલ બાતમીના આધારે કુલ 4 વાહનો ચોરીના ગુના સાથે ઝડપાઇ ગયા હતા,વલ્લભીપુર પો.સ્ટે. જી.આર.નં.379 મુજબ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પકડાયેલ આરોપીઃ-
(1) કિશોરભાઈ વલ્લભભાઈ વાળા જાતે કોળી ઉ.વ.38 ધંધો ખેતી (ર) અરવિંદભાઈ કાળુભાઈ સાટીયા જાતે ભરવાડ ઉ.વ.30 ધંધો ખેતી (3) રસીકભાઈ શિવાભાઈ પનાળીયા જાતે કોળી ઉ.વ.45 ધંધો ખેતી (4) અશોકભાઈ વસરામભાઈ પનાળીયા જાતે કોળી ઉ.વ.33 વ્યવસાય ખેતી કામ તમામ રહેઠાણ નશીતપર ગામ તા. વલ્લભીપુર જિ.ભાવનગર
આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ માલઃ-લોખંડની પાઈપો અને વિવિધ કદ અને વજનના ખૂણા – 37 કિંમત રૂ.16,500/-

વલભીપુર પોલીસ અધિકારી PSI P.D.Zala અને A.S.I.હેમાબેન દવે તથા પો.હેડ કોન્સ.દિગુભા ગોહિલ,જગદીશભાઇ સાંગા તથા પો.કોન્સ.અશ્વિનભાઇ ગોહેલ, પો.કોન્સ.હરીશચંદ્રસિંહ ગોહિલ, પો.કોન્સ.મહાવીરસિંહ ગોહિલ તથા પો.કોન્સ.અરવિંદભાઈ મકવાણા,ગીરીરાજસિંહ ગોહિલ, જગદીશસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટાફ દ્વારા સુપર્બ કામગીરી કરેલ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *