Crime

31 ડિસેમ્બર પહેલા પોલીસની મોટી કાર્યવાહી ગઢડા ના કેરાળા ગામેથી મસ્ત મોટો દારૂ જથ્થો ઝડપી પાડ્યો

ગઢડા પોલીસે કેરાળા ગામ થી 200 પેટી જેટલો વિદેશી દારૂ પકડયો

ગઢડા તાલુકાના કેરાળા ગામના ભાયાભાઈ શેખની વાડી માંથી 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો

ગઢડા પો.સ્ટે.ના પીઆઇ વસાવા ને મળેલ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો

ગઢડા પોલીસે કેરાળા ગામે સિમ વિસ્તારમાં રેડ કરતા વાડી માં તપાસ કરતા વાડીના મકાન માંથી મળી આવ્યો 200 પેટી જેટલો મસમોટો વિદેશી દારૂનો જથ્થો

પોલીસે રેડ કરતા વાડી માલિક ભાયાભાઈ શેખ થયો ફરાર

પોલીસે વાડી માલિક ભાયા શેખ વિરુદ્ધ પ્રોહી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *