Crime

ગઢડા ગોપીનાથજી મંદિરમા ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી થયેલ તે મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને આપી પ્રતિક્રિયા.

કોઈ ભક્તે માનતા કરવાના નામે ૨૦૦ ગ્રામ સોનું લઈને ભક્ત થયો હતો રફુચક્કર ૧૦ મી ઓક્ટોબરે સોનાની છેતરપિંડી ની બની હતી ઘટના. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં કરી અરજી. ગઢડા પોલીસે છેતરપિંડી ની અરજી દાખલ કરી તપાસ હાથ ધરી.

ગઢડા પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ શૈલેષ ઉઘાડ ને પુછપરછ માટે લવાયો પોલીસ સ્ટેશન પોલીસ ની પુછપરછ દરમ્યાન શખ્સે સોનાની કબુલાત કરી સોનુ આપ્યું પરત. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે.

જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈ ને મંદિરને બદનામ કરે છે તેને ભગવાન સદ્બુદ્ધિઆપે. – હરિજીવનદાસ સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર

અહેવાલ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *