bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૩૦,૩૬૨/- સહિત કુલ કિં.રૂ.૨,૪૫,૩૬૨/-ના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડતાં કુલ-૧૨ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ.વી.વી.ધ્રાંગુને બાતમી મળેલ કે,વિજયભાઇ છગનભાઇ ગોલાણીયા રહે.ચિત્રા,ભાવનગરવાળા તેના કબ્જા-ભોગવટાની ભાવનગર,કુમુદવાડી,માલધારી સોસાયટીમાં આવેલ ફિટરના ડેલા ની સામેના ભાગે આવેલ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.જેથી આ જગ્યામાં રેઇડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓ પાસેથી વોરંટ મેળવી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે મળી આવેલ.તેઓ સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. વિજયભાઇ છગનભાઇ ગોલાણીયા ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૪૭,મહેશ્વરી સોસાયટી,ચિત્રા,ભાવનગર
2. કૌશિકભાઇ મુળદાસભાઇ ગોંડલીયા ઉ.વ. ૩૨ ધંધો-કોમ્પ્યુટર ઓપરેટર રહે.ગવર્નમેન્ટ કવાર્ટર,શંકર મંદિરની બાજુમાં,જેલ પાછળ,ભાવનગર
3. ભુપતભાઇ લાખાભાઇ રાઠોડ ઉ.વ.૪૯ ધંધો-રી.ડ્રા.રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
4. જયેશભાઇ ગોરધનભાઇ ટેભાણી ઉ.વ.૨૭ ધંધો-હિરા ઘસવાનો રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
5. નિલેશભાઇ જેન્તીભાઇ રાઠોડ ઉ.વ.૨૮ ધંધો-હિરા ઘસવાનો રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
6. ઘનશ્યામભાઇ જીણાભાઇ ચૌહાણ ઉ.વ.૨૯ ધંધો-હિરા ઘસવાનો રહે.પુરબિયા શેરી,દામનગર તા.લાઠી જી.અમરેલી
7. રૂપેશભાઇ જીવરાજભાઇ બારૈયા ઉ.વ.૪૪ ધંધો-હિરા ઘસવાનો રહે.પ્લોટ નંબર-૮૩/બી,અમર સોસાયટી,કુંભારવાડા,ભાવનગર
8. મહેન્દ્દ ઉર્ફે ટકી જેન્તીભાઇ રાઠોડ ઉ.વ.૨૬ ધંધો-હિરા ઘસવાનો રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
9. મહેન્દ્દ દશરથભાઇ ખસીયા ઉ.વ.૨૧ ધંધો-હિરા ઘસવાનો રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
10. શંભુભાઇ રસાભાઇ શિયાળ ઉ.વ.૩૩ ધંધો-હિરા ઘસવાનો રહે.ભોળાભાઇ રબારીના મકાનમાં,પંચવટી,ફિટરના ડેલા પાસે,કુમુદ વાડી,ભાવનગર મુળ-બગદાણા તા.મહુવા જી.ભાવનગર
11. સાગર ઉર્ફે મહેશ પ્રતાપભાઇ જાંબુકીયા ઉ.વ.૨૬ ધંધો-હિરા ઘસવાનો રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
12. હરેશ ઉર્ફે વિજય ભુપતભાઇ રાઠોડ ઉ.વ.૨૬ ધંધો-કડિયાકામ રહે.મફતનગર,ખોડિયાર ચોક,બોરતળાવ,ગણેશ સોસાયટી-૦૨ પાછળ,ભાવનગર
13. એચ.એસ.ઓનલાઇન માર્કેટીંગ પ્રા.લી.ના માલિક રજનીભાઇ વલ્લભભાઇ પટેલ રજી.ઓફિસ-જુનાગઢ (પકડવાના બાકી)

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. ભારતીય દરના ચલણી નોટો,સિક્કાઓ મળી રોકડ રૂ.૩૦,૩૬૨/-
2. એલ.ઇ.ડી. સ્ક્રીન,કાળા કલરના PRO DOT લખેલ કિ-બોર્ડ,HP કંપનીનું માઉસ તથા કાળા કલરનું REO લખેલ સી.પી.યુ.અને પાવર કેબલ સહિત કિ.રૂ.૧૦,૦૦૦/-
3. અંગ્રેજીમાં માઇક્રોસોફટ વિન્ડોઝ લખેલ યુ.એસ.બી.રીડર (સ્કેનર) કિ.રૂ.૫૦૦/-
4. પટેલ એજન્સી લખેલ કાળા કલરનું પતરાના મશીનમાં રહેલ મર્કયુરી કંપનીની સ્ક્રીન,સી.પી.યુ.,યુ.પી.એસ.,કિ-બોર્ડ,તેમાં રહેલ કુલ-૧૩૩ ચાંદીની ધાતુ જેવા સિક્કા તથા માઉસ કિ.રૂ.૧૦,૦૦૦/-
5. H.S.Online Marcating PVT.LTD લખેલ ચાંદી જેવી ધાતુના સિક્કા નંગ-૧૭ કિ.રૂ.૦૦/-
6. હિન્દીમાં પ્લાનેટ લખેલ અલગ-અલગ આઇ.ડી.વાળા લેમીનેશન કરેલ યંત્ર-૧૦,વાસ્તુ યંત્ર-૦૮,લવ યંત્ર-૦૫,શ્રી યંત્ર-૦૬ તથા સુદર્શન યંત્ર-૧૦ મળી કુલ-૩૯ કિ.રૂ.૦૦/-
7. પી.જી.વી.સી.એલ.કંપનીનું પરમાર ભરતભાઇ જીવાભાઇનું લાઇટ બિલ કિ.રૂ.૦૦/-
8. ઇન્ડિયા નોન જયુડી. રૂ.૩૦૦/-ના સ્ટેમ્પ રજનીભાઇ વલ્લ્ભભાઇ પટેલ H.S.Online Marcating PVT.LTD. અને વિજયભાઇ છગનભાઇ ગોલાણીયા વચ્ચે થયેલ એજન્સી કરારની ઝેરોક્ષ કિ.રૂ.૦૦/-
9. EXPERT લખેલ હિસાબી નોટબુક કિ.રૂ.૦૦/- તથા ભુરા કલરની PRINCE લખેલ બોલપેન કિ.રૂ.૦૦/-
10. અલગ-અલગ લખાણવાળા બેનર નંગ-૦૩ કિ.રૂ.૦૦/-
11. સફેદ કલરનું T.P,LINC કંપનીનું GTPLના ઇન્ટરનેટ કનેકશનવાળું વાઇફાઇ રાઉટર કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨,૪૫,૩૬૨/-નો મુદ્દામાલ

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-
આરોપી વિજયભાઇ છગનભાઇ ગોલાણીયા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-

1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૦૨/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબ
2. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૭૯/૨૦૨૨ જુ.ધા.કલમઃ-૪,૫ મુજબ

આરોપી કૌશિકભાઇ મુળદાસભાઇ ગોંડલીયા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-

1. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૫૮/૨૦૧૯ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ
2. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૫૧/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબ
3. સુરત શહેર,રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯૭૬/૨૦૨૨ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ વિગેરે મુજબ

આરોપી ભુપતભાઇ લાખાભાઇ રાઠોડ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૫/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૧૨૦બી જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૫૭/૨૦૨૦ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ

આરોપી જયેશભાઇ ગોરધનભાઇ ટેભાણી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૪૦૪/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૫૦૪ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

આરોપી નિલેશભાઇ જેન્તીભાઇ રાઠોડ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૭/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૨૪,૫૦૪ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૫૭/૨૦૨૦ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ
3. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૯૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

આરોપી મહેન્દ્દ ઉર્ફે ટકી જેન્તીભાઇ રાઠોડ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૭/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૨૪,૫૦૪ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૫/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૧૨૦બી જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
3. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૫૧/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૧૪૭,૧૪૮,૧૪૯,૩૯૪ તથા એટ્રોસીટી એકટ કલમઃ-૩(૨),(૧) મુજબ
4. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૫૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૨૪ વિગેરે મુજબ
5. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૩૧/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ વિગેરે મુજબ
6. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૭૦૯/૨૦૨૦ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ
7. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૯૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૨૪ વિગેરે મુજબ

આરોપી શંભુભાઇ રસાભાઇ શિયાળ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બગદાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૧૦/૨૦૨૧ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ

આરોપી સાગર ઉર્ફે મહેશ પ્રતાપભાઇ જાંબુકીયા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૫૧/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૧૪૭,૧૪૮,૧૪૯,૩૯૪ તથા એટ્રોસીટી એકટ કલમઃ-૩(૨),(૧) મુજબ
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૪૪૩/૨૦૨૨ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ

આરોપી હરેશ ઉર્ફે વિજય ભુપતભાઇ રાઠોડ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૦૮૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૨૯૪ તથા જી.પી. એકટ કલમઃ-૧૧૦,૧૧૭ મુજબ
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૦૩/૨૦૨૦ જુ.ધા.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબ

ઓનલાઇન યંત્ર ઉપર જુગાર રમાડવાની એમ.ઓઃ-

એચ.એસ.માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં ઓનલાઇન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઇન યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહક રૂ.૧૧, રૂ.૨૨, રૂ.૩૩, રૂ.૪૪, રૂ.૫૫/- એમ અલગ-અલગ યંત્ર ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઇ એક યંત્ર દર પાંચ મીનીટે ઓનલાઇન વિજેતા જાહેર થાય.જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાની સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે રૂ.૧૧/- લગાડેલ હોય તો તેને લગાડેલ રૂપિયા ઉપરાંત રૂ.૯૯/- આપવામાં આવે છે.આમ,અન્ય ગ્રાહકોએ લગાડેલ યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય.આ ગ્રાહકોને કોઇપણ પ્રકારનું યંત્ર કે સિક્કાઓ આપવામાં આવતાં નથી કે કોઇ ગ્રાહકો યંત્ર કે સિક્કા ખરીદ કરવા માટે જતાં નહિ હોવાનું જણાય આવેલ.આ એક પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો-મળતો જુગાર જણાય આવેલ.કારણ કે,વરલી મટકાના જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય.

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ,યુસુફખાન પઠાણ,હિતેશભાઇ મકવાણા,બાબાભાઇ હરકટ,જયદિપસિંહ રઘુભા,લગ્ધીરસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,વિશ્વજીતસિંહ ઝાલા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *