Crime

જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રોકડ રૂ.૧૩,૫૭૦/-નાં મુદામાલ સાથે LCB ટીમે ઝડપી લીધા

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. ત્યારે માર્કેટીગ યાર્ડ પાછળના ભાગે, ખુલ્લામા, પાલીતાણા જાહેર જગ્યામા જુગાર રમાતો હોવાની મળેલ બાતમી મળી હતી. જે બાતમીના આધારે રેઇડ કરતાં બિપીનભાઇ પરમાર, મેરુભાઇ મકવાણા, સુરેશભાઇ ચૌહાણ, બિપીનભાઈ ચોસલા અને અયુબભાઇ સૈયદ નામના 5 ઈસમો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૩,૫૭૦/- સાથે ઝડપી પાડેલ. જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથધરી હતી.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *