જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ-વેરાવળ નાઓએ તથા સર્કા પો.ઇન્સ. શ્રી એમ.યુ.મસી નાઓએ પ્રોહી/ જુગારની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોય
જેઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ નવાબંદર મરીન પો.સબ.ઇન્સ. શ્રી એ.બી.વોરા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ તથા સર્વેલંપ્ન સ્કોર્ડના એ.એસ.આઇ.શ્રી જોરૂભા મકવાણા તથા પો.હેડ.કોન્સ. ગોંવિદસિંહ વાળા તથા પો.કોન્સ. સહદેવસિંહ ચુડાસમા તથા વિજયભાઇ ચૌહાણ તથા નાનજીભાઇ ચારણીયા તથા પો.કોન્સ જશપાલભાઇ ડોડીયાએ રીતેના નવાબંદર પો.સ્ટેના ચીખલી ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.અસઆઇ જોરૂભા તથા પો.કોન્સ. વિજયભાઇ ચૌહાણ તથા પો.કોન્સ.નાનજીભાઇ ચારણીયા તથા પો.કોન્સ. જશપાલભાઇ ડોડીયા નાઓની સયુક્ત બાતમી આધારે ચીખલી ગામમા ગોદરા ચોકમાથી (૧) રોહીતભાઇ નાનુભાઇ ભાલીયા/ કોળી ઉવ -૨૨ (૨) હરીભાઇ દેગણભાઇ સોલકિ/ કોળી ઉવ -૨૭ (૩) નરેશભાઇ રવજીભાઇ વંશ/ કોળી ઉવ -૨૨
(૪) રણજીતભાઇ નાનુભાઇ પામક/ કોળી ઉવ -૨૧ રહે-બધા ચીખલી તા.ઉના જિ.ગીરસોમનાથ વાળાઓને જાહેરમાં પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગારરમતા ગંજી પાના નંગ -૫૨ કુલ કિ.રૂ .૧૩૪૦૦/ -નો જુગાર રમતા પકડી પાડી ગણના પાત્ર કેશ શોધી કાઢી નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં -૧૧૧૮૬૦૦૩૨૩૦૪૪૧ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુન્હો રજી.કરાવી આ કામની આગળની તપાસ પો.હેડ.કોન્સ.ગોંવિદસિંહ મહીપતસિહ વાળા નાઓ ચલાવી રહ્યા છે.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ