Crime

લીંબાયત વિસ્તારમાં જુગાર ધામ પર pcb પોલીસ ના દરોડા

સુરતના લિંબાયત વિસ્તારમાં પીસીબી પોલીસે ધરોડા પાડી છ જુગારીઓ ધરપકડ કરી બે લાખ રૂપિયા રોકડા સહિત મોબાઈલ ફોનને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે…

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી  બેઠીકોલોની સ્મશાન રોડ ખાડી પાસે ખુલ્લી જગ્યાએ જાહેરમાં ગંજી પાનાથી ફટકીનો અંદર બહારનો પૈસાનો હાર જીતનો જુગાર રમાઈ છે તેની પાક્કી બાતમી પીસીબ પોલીસ ને મળી હતી.તેની માહિતી જાણી ચોક્કસ સમય રેટ કરવામાં આવી હતી જેમાં  કુલ ૬ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી..પ્રતીક પ્રફુલ વસાવા,આશિષ કડેદિન તિવારી, આરુન ઓમકારનાથ તિવારી, સાજિદ સલીમ ખાન, ભૂષણ ભાનુદાસ પાટીલ, દિનેશ સુરેશભાઈ પ્રજાપતિ,પાસેથી ૨ લાખ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મતાને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

લીંબાયત વિસ્તારમાં જુગાર ધામ પર pcb પોલીસ ના દરોડા ….

પોલીસ એ 6 જુગારી પાસે બે લાખ રોકડ અને મોબાઈલ ફોન કબ્જે કરિયા ….

તમામ ને ઝડપી પાડી ને કરી કાયદેશર ની કાર્યવાહી …

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *