Crime

પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં રહેતા અને અલથાણની પ્રાઇવેટ કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હિતેશ ચંદ્રકાંત પટેલ રવિવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે માતા-ભાઈ અને એક મિત્ર સાથે કારમાં પાવાગઢ માતાજીના દર્શેન કરવા નીકળ્યા હતા. ઘર બંધ કરી પડોશીને ચાવી આપી હતી. સવારે પાણી આવતા હોવાથી મોટર ચાલુ કરવા પડોશીને કહ્યું હતું. 6 વાગ્યે પડોશી મોટર ચાલુ કરવા તેમના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. આથી પડોશીએ હિતેશભાઈને જાણ કરી હતી. આથી તેઓ રસ્તામાંથી પાછા ઘરે આવ્યા હતા.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રામજી મવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા હદ વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી નંબર 1 પ્લોટ નંબર 442 માં રહેતા હિતેશ ચંદ્રકાંત પટેલ રવિવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે માતા-ભાઈ અને એક મિત્ર સાથે કારમાં પાવાગઢ માતાજીના દર્શેન કરવા નીકળ્યા હતા. ઘર બંધ કરી પાડોશીને ચાવી આપી હતી. સવારે પાણી આવતા મોટર ચાલુ કરવા પાડોશીને કહ્યું હતું.સવારે 6 વાગ્યે પડોશી મોટર ચાલુ કરવા તેમના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. તાત્કાલિક
પડોશીએ હિતેશભાઈને જાણ કરી હતી. આથી તેઓ વડોદરાથી પાછા ઘરે ફર્યા હતા.અને  પોલીસને જાણ કરવામાં આવી હતી.પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડોગસકોડ ,ફિંગર પ્રિન્ટ અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોર શરૂ કરી છે.

પાંડેસરામાં ઇજનેરના ઘરેથી 16 લાખના દાગીનાની ચોરી

પરિવાર પાવાગઢ દર્શન કરવા ગયો હતો

પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *