Crime

પાંડેસરા વિસ્તારમાં આવેલા સુંગલ સોલીટેર એપાર્ટમેન્ટના ટેરેસ પરીથી ૪૮ વર્ષની અલકા બેન રમેશ સેલેડીયા છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા જ્યાં અંતે અલકા બેન બીમારીથી કંટાળી મોતની છલાંગ મારી જીવ ટૂંકાવતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી..

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુંગલ સોલીટેર એપાર્ટમેન્ટના ટેરેસ પરથી ૪૮ વર્ષની મહિલા અલકા બેનએ ભૂસકો મારી જીવન ટૂંકાવ્યું હતું.જ્યાં અલકા બેન પોતાના પરિવાર સાતે સુંગલ રેસીડેન્સીમાં છેલ્લા ૫ વર્ષથી રહેતા હતા. અલકાબેનના પતિ રમેશ ભાઈ ઇલેક્ટ્રોનિક્સનું કામ કરતા હતા અને સંતાનમાં બે બાળકો છે જેમાંથી મોટી દીકરી છે જેની ઉંમર ૨૫ અને દીકરાની ઉંમર ૧૮ વર્ષની છે. જે મૂળ બરવાલા બેસાન તાલુકા જૂનાગઢ જિલ્લના વાતની હતા. ત્યાં અલકા બેન છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા.ત્યારે સોમવારના રોજ બપોરના ૧૨ થી ૧ વાગ્યાના અરસામાં ઉમિયા ડેરી પર દૂધ લેવા જાવાનું કહી ઘરેથી નીકળા હતા અને એપારમેન્ટના ટેરેસ પર પહોચી ભૂસકો મારી પોતાનું જીવન ટૂંકાવી મોતને વ્હાલા થયા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને તથા પાંડેસરા પોલીસ સહિત ઉચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃત્ય દેહનો કબજો મેળવી આગળની તપાસ શરુ કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના..

એપારમેન્ટના ટેરેસ પરથી ૪૮ વર્ષીય મહિલાએ મારી મોતની છલાંગ..

અલકા બેન છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *