Crime

દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં 3 વર્ષ થી ભાગતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડયો

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ

અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી શાખા પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી ધોબી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી ભટ્ટ સાહેબ તથા પી.એલ આહીર તથા એમ કે સાહેબ તથા એચ કે દરજી સાહેનના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારી અંબાજી પો સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા

તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર ૫૭૮/૨૦૨૦ ઇ.પી કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦,૧૧૪ મુજબના ગુનાના આરોપી ભાણાભાઇ ગલબાભાઇ બુંબડીયા રહે.રીંછડી ધાર તા.દાંતાવાળો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો છે અને હાલ તેના ઘરે હાજર છે જે હકિકત મળતા રીંછડી ધાર ગામે સદરના ઘરે તપાસ કરતા મળી આવતા પકડી પાડી દાંતા પોસ્ટ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપી

(૧) ભાણાભાઇ ગલબાભાઇ બુંબડીયા રહે.રીંછડી ધાર તા.દાંતા

કામગીરી કરનાર કર્મચારીની 
(1)UPCદિગ્વિજયસિંહ રામસિંહ એ.સી.બી.શાખા પાલનપુર
(2)UPC ઈશ્વરભાઈ ભીખાભાઈ એલ.સી.બી.શાખા પાલનપુર

રિપોર્ટ… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *