Crime

અંબાજીની મોંઘી રાજમંદિર હોટલમા બહારથી રમવા આવેલા 19 જુગારીઓ ઝડપાયા

અંબાજીની મોંઘી હોટલમા બહારથી રમવા આવેલા 19 જુગારીઓ ઝડપાયા, રાજમંદિર હોટલમાં ત્રીજા માળે જુગાર રમાતો હતો

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે, એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જુગારીઓ સક્રિય થયા છે ત્યારે બહારના જુગારીઓ બીજા ગામમાં જુગાર રમવા જાય છે. અંબાજી સાત નંબર વીઆઈપી ગેટ નજીક આવેલી રાજમંદિર હોટલમાં એલસીબી પોલીસે રેડ કરીને 19 જુગારીઓ ઝડપતા અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અંબાજીની રાજમંદિર હોટલમાં કોઈન વડે જુગાર રમતા 19 યુવકો રોકડ સહિત કુલ ₹13,99,300 માલમુદ્દા સહીત ઝડપી લેતી એલસીબી પોલીસ

જે આર મુથલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ બનાસકાંઠા જિલ્લા દારૂ જુગાર પ્રવૃત્તિ નાબૂદ તથા તે અંગે કડક અમલ અમલવારી કરવા સૂચના કરતા ડીઆર ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પી એલ આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર lcb તથા પોલીસ સ્ટાફ ના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતી આધારે અંબાજી ટાઉન માં આવેલી રાજમંદિર હોટલમાં ત્રીજા માળે રેડ કરતા

1. મિતેશભાઇ ઠક્કર, રહે. પાલનપુર
2.મુરલીધર કાલેર ભાંડ રહે. અંબાજી
3.જગુભા રાઠોડ રહે. ભાભર 4.અતુલભાઇ ઠક્કર, ભાભર 5.રાહુલભાઈ લુહાર, ભાભર
6. ગૌતમભાઈ રાજગોર ધરનાળમોટી
7.ભરતભાઈ માળી,દિયોદર 8.રસિકભાઈ લુહાર રહે વખા 9.આનંદભાઈ સોની રહે ભાભર.
10.મહિપતસિંહ રાઠોડ રહે ભાભર
11.અંકિતગીરી ગોસ્વામી રહે ખેરાલુ
12.આનંદભાઈ સોની રહે ડભોડા
13.રમેશભાઈ માળી રહે વખા ગોડીયા
14.સાગરભાઇ ઠક્કર રહે પાટણ 15.વિશાલસિહ રાઠોડ રહે ભાભર
16.રાહીલ ધાચી રહે ભાભર 17.કનુભા દરબાર 18.અરવિંદભાઈ માળી રહે ભાભર .
19 ઇન્દુભા સોલંકી

ના લોકો કોઈન વડે જુગાર રમતા રોકડા હુકમ 1, 21,500 સહિત 13,99,300 નામ માલમુદ્દા સાથે ઝડપી પાડતી ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

— કામગીરીમાં જોડાયેલા એલસીબીના અધિકારી અને કર્મચારી–

1.પીઆઈ શ્રી ડી .આર .ગઢવી
2.પી.એસ.આઇ શ્રી પી એલ આહીર
3.A SI રઘુવીર સિંહ
4.ASI રણજીતસિંહ

5.HCમુકેશભાઈ ડાયાભાઈ
6.H Cબળવંતસિંહ મોતીસિંહ
7.H Cરાજેશકુમાર હરિભાઈ

8.P Cપુંજાભાઈ નાથાભાઈ

9.p cમુકેશકુમાર ખેમચંદભાઈ

10.pc કાનસિંહ બળવંતસિંહ

11.pcજોરાવરસિંહ ચતુરસિંહ

12.p c ઈશ્વરભાઈ ભીખાભાઈ

13dr pc.રાજુભાઈ હરિભાઈ

@@ અંબાજીની અનેક હોટલોમાં હજુ પણ જુગાર ચાલી રહ્યો છે! @@

આતો માત્ર ટ્રેલર હતું, અંબાજીની અનેક મોટીમોટી હોટલોમાં જુગારની કલબો ચાલી રહી છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે પોલીસે આવી હોટલોમાં પણ અચાનક રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.અમુક હોટલોમાં તો દારૂની બોટલો પણ યાત્રિકો રોકાય તેમના માટે રાખવામાં આવે છે. અંબાજીની એક હોટેલ વાળા તો કોઈ યાત્રિકને રૂપલલના જોઇએ તો આબુરોડ થી ફોન કરીને પણ બોલાવી આપે છે. પોલીસે હવે આવી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને યાત્રાધામ ને આવી બદી થી મુક્ત રાખવા જોઈએ.

રિપોર્ટ :અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *