Crime

સુરતના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં મારામારી ના વિડિયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ.

લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર ખાતે લારીની જગ્યા બાબતે જાહેરમાં છુટા હાથની મારામારી કરતા વીડિયો થયા વાયરલ…

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર ખાતે નીજેવી બાબતે જાહેરમાં છુટા હાથની મારામારી કરતા વીડિયો થયો વાયરલ.બે જૂથ વચ્ચે મારા મારી કરતો વિડિયો વાયરલ થયો.

લિંબાયતના પ્રતાપ નગરમ પાસે જાહેર રોડ પર આવેલી કાપડની દુકાનની બહાર લારી લગાવવા જેવી સામાન્ય બાબતે જાહેર રોડ પર મારામારી થઈ.લારી લગાવવાની જગ્યા બાબતે અગાઉ પણ વિવાદ થયો હતો.

સુરતના લિંબાયત વિસ્તારમાં  ઘટના, પ્રતાપ નગર ખાતે જાહેરમાં થઈ મારામારી, જાહેરમાં મારામારી ના વિડિયો આવ્યા સામે, નીજેવી બાબતમાં થઈ મારામારી લારીની જગ્યા માટે થઇ મારામારી જાહેર રસ્તા પર લાગતી કાપડની દુકાનની જગ્યા માટે થઈ મારામારી અગાઉ પણ આ જગ્યા માટે થઇ હતી મારામારી જાહેરમાં મારામારી ના વિડિયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *