Crime

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી ગયો હતો.વિધર્મી યુવકે કિશોરીને માર મારી બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં ડીડોલી પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઇ આરોપી તોફીક જાહંગીર પટેલની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી

 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. કિશોરીને વિધર્મી યુવકે માર મારી બળજબરી બળાત્કાર ગુજારતો હતો. એસીપી જે.ટી.સોનરાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે આરોપી તોફિકએ લગ્નની લાલચ આપી ૨૦ મી તારીખે કિશોરીને તેના ઘરે લઈ ગયો હતો પછી તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. ભાદમા આપસી સમિતીથી કિશોરી પોતાના ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ 22મી તારીખે પાછો આરોપી તૌફીકએ ફરી ફોન કરી ડિંડોલીમાં આવેલા G9 શોપિંગ સેન્ટર પાસે મળવા બોલાવી હતી.અને કિશોરીને oyo હોટેલમા લઈ જઈ સંબંધ રાખવા દબાણ કર્યો હતો..કિશોરીએ ના પાડતા કિશોરીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી કિશોરીએ કંટાળીને તેના પિતાને ફોન કરી બોલાવેલી હતી. ત્યારે તોફિક એ કિશોરી સાતે મારા મારી પણ કરી હતી.આ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અને આ ઘટનામાં ડિંડોલી પોલીસે ભોગ બનનાર ની પિતાની ફરિયાદ લઈ આરોપી તૌફીક જહાંગીર પટેલ સામે અપહરણ બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા..

૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો….

ડિંડોલી વિસ્તારમાં આવેલા G9 શોપિંગ સેન્ટર પાસે મળવા બોલાવી હતી..

G9 શોપિંગ સેન્ટરમાં oyo hotel માં લઇ જઇ બળજબરી કરવામાં આવી હતી.

કિશોરીએ ના પાડતા બળજબરી કરી કિશોરીને માર મારયો…

ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા. આધેડની હત્યાના આરોપીને પોલીસે ગણતરીમાં ઝડપી લીધો

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારે…

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *