Crime

સુરત રેલવે સ્ટેશન પરથી ફરીથી લાખો રૂપીયાનો ગાંજો મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

            પુરી અમદાવાદ ટ્રેનના એસી કોચના સોચલાયમાં મોટી સંખ્યામાં ગાંજો હોવાની સુરત રેલવે પોલીસને માહિતી મળી હતી જેના આધારે ચલથાણ રેલવે સ્ટેશન નજીક  એસી કોચમાં તપાસ કરતા  રેલવે પોલીસે 20 કિલો ગાંજો જેની કિંમત આશરે 2 લાખ રૂપિયાનું બિનવારસી હાલતમાં ઝડપી પાડતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી  વધુ તપાસ શરૂ કરી છે.

સુરત રેલવેમાંથી ફરીથી બિનવારસી હાલતમાં લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો

પુરી -અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 20 કિલો ગાંજો

ટ્રેનના એસી કોચના સોચાલયમાંથી મળી આવ્યો ગાંજો

2 લાખ રૂપિયાના આસપાસ  ગાંજાની કિંમત

સુરત રેલવે પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *