Crime

સુરતના ઉધના વિસ્તાર ચોરો માટે મોકળું મેદાન હોય તેયું લાગી રહિયુ છે શહેરમાં અવર નવર ઘટનાઓ બનથી હોય છે. ઉધના વિસ્તારમાં ચોરો ચોરી ને બેખોફ અજમ આપી રહિયા છે જાણે ચોરોને પોલીસનો કોઈ પણ ડર ન હોય તેવું સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાય રહ્યું છે.

 


શહેરમાં અવર નવર ઘટનાઓ બનતા હોય છે.ત્યારે સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરોને.મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીર સોસાયટીમાં પ્લોટ નંબર ૩૯૯માં ગત રોજે મોડી રાત્રે બાઈક પર બે અજાણ્યા સક્સ આવી ઘરના ગેટ પર લાગેલા તાડા અને નકુચા કાપી ચોરી કરવાનો પ્રયાસ કરતી વેળાએ સામેના ઘરમાં રહીતો પાડોસી જાગી જતા.ચોરી તથા અટકી ગઈ હતી.પરંતુ ચોરોમાં પોલીસનો કોઈ ડર ન હોય એવું સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજમાં નજરે પડી રહ્યા છે.


ઉધના વિસ્તાર ચોરો માટે મોકળું મેદાન…

મોડી રાત્રે ઉધના કલ્યાણ કુટિરમાં ચોરી કરવા આવ્યા હતા..

ઉધના પોલીસનો કોઈ ડર ન હોય..

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના કેદ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *