શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી વાત કરવામાં આવે તો અંબાજી માં દેશ વિદેશથી માતાજી ના દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી નજીક આવેલી ગુજરાત છાપરી બોર્ડર પર થી બે વ્યકિત દ્ગારા વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા
અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગુનો નં.૧૧૧૯૫૦૦૨૨૪૦ /૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(૨),૯૮(૨), ૮૧મુજબ આ કામના આરોપીએ (૧) દલપતસિંહ ગુમાનસિંહ જાતે રાજપુત ઉ.વ.૪૫ રહે.નેતડા તા.બાવડી જી.જોધપુર (રાજ.) (૨) રમેશભાઇ પ્રજાપતિ મો.નં ૭૮૭૮૭૬૭૬૩૮ વાળાએ એક બીજાના મેળાપીપણા થી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ની હેરાફેરી કરી દલપતસિંહ ગુમાનસિંહ જાતે રાજપુત ઉ.વ.૪૫ રહે.નેતડા તા.બાવડી જી.જોધપુર (રાજ.) વાળો મહિન્દ્રા કંપનીનુ પીકઅપ ડાલુ નંબર GJ-02-AT-1921 માં ગે.કા અને વગર પાસ પરમીટના દારૂના જથ્થાની હેરાફેરી કરતો ભારતીય બનાવટની કંપનીના શીલવાળી શીલબંધ વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ-૯૨૩૬૦/- ની તથા એક મોબાઈલ ફોન કિ.રૂ-૫૦૦૦/- તેમજ મહિન્દ્રા કંપનીનું પીકઅપ ડાલુ નંબર GJ-02-AT-1921 ની કિ.રૂ.૨૦૦૦૦૦- એમ કુલ કી.રૂ. તો ૨,૯૭,૬૩૦ /- ના મુદામાલની સાથે પકડાઇ જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર અમિત પટેલ અંબાજી