Crime

ઝોન -૩ માં આવેલા ૬ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો વિદેશી દારૂ ના જથ્થાનો કરવામાં આવ્યો નાશ

       

   શહેર પોલીસ સેક્ટર ઝોન -૩ માં આવેલા ૬ પોલીસ સ્ટેશનમાં પોહિવિનના કેસો કરી કબ્જે કરવામાં આવેલો મુધામાલનો આજ રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવેલા સીપીટીપી પ્લાન્ટ તિરુપતિ સર્કલ પાસે ખાલી મેદાનમાં દેશી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો….

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

 સુરત શહેર પોલીસ સેક્ટર ઝોન -૩ ડીસીપી સાગર બાગમારે વધુમાં જણાવ્યું હતું કે સેક્ટર ઝોન -૩ હદ
વિસ્તારમાં આવેલા ૬ પોલીસ સ્ટેશનમાં બાતમીના આધારે પ્રોહિવિસનના કેસો કરવામાં આવ્યા હતા.દેશી વિદેશી દારૂના મુધામાલને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં સેક્ટર ઝોન -૩ માં દેશી વિદેશી દારૂના જથ્થાનો આજ રોજ પાંડેસરા સિપિટીપી પ્લાન્ટ તિરુપતિ સર્કલ પાસે આવેલા ખાલી મેદાનમાં નાશ કરવામ આવ્યો હતો જેમાં ૫૬ લાખનો વિદેશી દારૂ અને ૩૨ હજાર જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો હતી. સેક્ટર ઝોન 3 ડીસીપી સાગર બાગમારે એસીપી આર.એલ.મવાણી સહિત ૬ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો…

સુરતના પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવ્યો વિદેશી દારૂનો નાશ…

ડિવિઝન ઝોન-૩ માં કરવામાં આવ્યો દારૂનો નાશ….

ઝોન -૩ માં આવેલા ૬ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો વિદેશી દારૂ ના જથ્થાનો કરવામાં આવ્યો નાશ…

૫૬ લાખનો કરવામાં આવ્યો દારૂનો નાશ …..

૩૨ હજાર જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો હતી…

દારૂનો નાશ કરથી વેળાએ ડીસીપી એસીપી શહીદ તમામ પોલીસ સ્ટેશન પીઆઇઓ હજાર રહિયા હતા…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *