Election

108 ખંભાત વિધાનસભાના અપક્ષ ઉમેદવાર યુવાનોના આદર્શ એવા મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણને

 

જંગી મતો વડે વિજય બનાવવા માટે ખંભાતના લોકો સંપૂર્ણ રીતે તૈયાર ત્યારે મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં

ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારના લોકો સમર્થન દેવા માટે બહોળી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે

મહિપતસિંહ ચૌહાણના શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ સાથે વર્ષોથી જોડાયેલા ઉમરાળાના ધર્મેન્દ્રભાઈ હેજમ જે હાલ આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રવક્તા છે અને સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા મહિપતસિંહ સાથે જોડાયેલા રહે છે તેમના દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમર્થન આપવામાં આવ્યું હતું

ખંભાતના દરેક યુવાનો કહી રહ્યા છે નેતા કેવો હોવો જોઈએ તો મહિપતસિંહ ચૌહાણ જેવો હોવો જોઈએ મહિપતસિંહ ચૌહાણને એક વખત

વિધાનસભામાં લોકોના મતો વડે મોકલીને ત્યારબાદ શિક્ષણ કેવું હોવું જોઈએ પદ્ધતિસર કામગીરી કેવી રીતે કરવી તે આ એક યુવાન શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના એવા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે જે હાલમાં માતા પિતાની છત્રછાયા ન હોય તેવા તમામ બાળકોને રહેવાની જમવાની અને ભણવાની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે આવનારી વિધાનસભાની ખંભાત ની પેટા ચૂંટણી માટે મહિપતસિંહ ચૌહાણ ને જંગી મતોથી વિજય બનાવવા માટે લોકોએ ખાત્રી આપી છે


અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *