Breaking NewsEntertainment

ગુજરાત ના સુપ્રસિધ્ધ લોક ગાયિકા એવા આશા કારેલીયાનું ભાઈ બીજ ના દિવસે ગીર ની સિંહણ ગીત રીલીઝ થયું

ગુજરાત સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકા માં જન્મેલા નાનપણ થી સંગીત કલા જગત સાથે ૧૪ વર્ષ થી વધુ સંકળાયેલા દેશ વિદેશ તેમજ ભારત ભર માં ગુજરાત સૌરાષ્ટ્ર માં ખુબજ લોક ચાહના મેળવી છે.

આશા કારેલીયા ખુબ સરળ સ્વભાવ અને બધા મિત્રો સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે તેમના ચાહકો દ્વારા ખુબ જ પ્રેમ લાગણી વર્ષી રહી છે

આશા કારેલીયા એ તેમના સંગીત કલા જગત સાથે ની સફર ઘણા નાના મોટા અનેક એવોર્ડ પણ મેળવ્યા છે

આશા કારેલીયા ઘણા બધા ગીતો તેમની યુ ટ્યુબ ચેનલ Ashakareliya_official પર નીહાળી શકો છો

આશા કારેલીયા દ્વારા અનેક ધાર્મિક ગીતો પણ ખુબ સારા પ્રમાણ માં યુ ટ્યુબ માં વ્યુઝ જોવા મળ્યા છે.

આશા કારેલીયા હર હંમેશ તેમના ચાહકો માટે નવા નવા ગીતો લાવતા રહે છે તેમનું આ એક ગીત મુળ તાલાલા ગીર માં જન્મેલ અને ભાઈ બીજ પર્વ ને ઉપલક્ષીને ને જન્મ ભૂમિ નું એક આગવું ઋણ ચૂકવવા અને ગીર ની સિંહણ એવી  બધા ના લોક પ્રિય ગાયિકા
આશા કારેલીયાનું આ ગીત ખુબ મોટા પ્રમાણ તેમના ચાહકો નીહાળી રહ્યાં છે

આશા કારેલીયા પોતના સુર મધુર અવાજ થી ખુબ જ લોક ચાહના મેળવી છે ગરબા, લગ્ન ગીત,ભજન, ડાયરા,સંતવાણી,જેવા કાર્યક્રમો ખુબ વ્યસ્ત રેવું અને પોતના ચાહકો ને મન ગમતા ગીતો થી લોક પ્રિયતા મેળવી છે.

અહેવાલ
જી એક્સ્પ્રેસ ન્યુઝ
અભિષેક ડી પારેખ (યુવા રિપોર્ટર) જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેરમેન હેમરાજસિંહ વાળા

1 2
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 384

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *