Breaking NewsEntertainment

બોલીવુડના પ્રસિદ્ધ ડાયરેક્ટર હ્રદય શેટ્ટીએ અંબાજી મંદિર ના દર્શન કર્યાં

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ નેતાઓ અભિનેતાઓ માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે સોમવારે સવારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હિન્દી ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર હ્રદય શેટ્ટીએ અંબાજી મંદિર ના દર્શન કર્યાં હતાં, ગુજરાતના અલંગ ખાતે શૂટિંગ પતાવીને અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા.


સોમવારે સવારે અંબાજી મંદિર ના દર્શન કર્યાં હતા.અલંગ ખાતે શૂટિંગ પતાવીને અંબાજી દર્શન કરવા આવ્યા હતા.તેમના પિતા હિંદી ફિલ્મો મા પ્રસિદ્ધ ફાઈટર હતા.તેમને બોલીવુડ મા ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરેલી છે, જેમાં ચાલીસ ચૌરાસી, ગોડ ફાધર, ધ લીજેન્ડ કંટીન્યુસ, પ્યાર મે ટવીસ્ટ, દાગ જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે.તેમના મોટા ભાઈ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા ઉદય શેટ્ટી છે.જયારે નાનો ભાઈ રોહિત શેટ્ટી સિંઘમ, સૂર્યવંશી અને ખતરો કે ખેલાડી બનાવે છે.

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 387

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *