Entertainment

GIFA ગુજરાતી સ્ટાર્સને એક પરિવાર બનાવતું મંચ છે! ” વિપુલ નારીગરા

ગુજરાતનો દિલધડક એવોર્ડ ગુજરાતી આઇકોનીક ફિલ્મ હમેશા લોકો ના દિલ જીતી લે છે.8 માર્ચ કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાનાર ગુજરાતી ફિલ્મ્સ આઇકોનીક એવોર્ડ જીફા 2023 માં ઘણા બધા ગુજરાતી ફિલ્મ સ્ટાર ધાકડ પરફોર્મન્સ આપવા સાથે એવોર્ડ અને ગુજરાતીઓના દીલ પણ જીતશે.

હાલમા જ વેલીયન્ટ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિપુલ નારીગરાએ તેના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા એક પોસ્ટ કરી હતી, જેમાં એને લખ્યું હતું “GIFA ગુજરાતી સ્ટાર્સને શાઈનિંગ આપવા સાથે એક પરિવાર બનાવતું મંચ છે! એક ગુજરાતી તરીકે ખુબજ આનંદ થાય છે કે અરવિંદ વેગડા અને હેતલ ઠક્કર GIFA ની સફળતા ને લગાતાર વેગ આપી રહ્યા છે એ કાબિલે તારીફ છે.કારણ જયારે બધાજ ગુજરાતી સ્ટાર્સ આ મંચ પર આવે છે ત્યારે એવું લાગે કે આપડો ગુજરાતી સ્ટાર પરિવાર ખુબજ સ્ટ્રોંગ છે.

:- ગુજરાતનુ ગૌરવ GIFA એવોર્ડ :-

ગુજરાતી ફિલ્મ સ્ટાર જ્યારે એક મંચ પર આવે છે,ત્યારે દરેક ગુજરાતી ચોક્કસથી ગર્વ નો અનુભવ કરે છે.આગામી 8 માર્ચ અમદાવાદ મા યોજાનાર GIFA પર બધા જ ગુજરાતી ફિલ્મ ચાહકોની નજર રહેશે.અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *