Entertainment

ગુજરાત અપકમિંગ ફેસ 2024 નું ઓડિશન રવિવારે વડોદરા ના રિલાયન્સ મોલ ખાતે યોજાશે

વડોદરાના રિલાયન્સ મોલ ખાતે સીઝન ટુ ગુજરાત અપકમિંગ ફેસ 2024 ફેશન અને કિડ્સ ડાન્સ કોનટેસ્ટના ઓડીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓડિશન રવિવારે તારીખ 28/07/2024 ના રોજ સાંજે 5 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધી રિલાયન્સ મોલ ખાતે યોજાશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂની રંગભૂમિનાં આખરી સિતારા આથમી ગયા. ‘સાબરકાંઠાની સુંદરી’ જયશંકર નાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં જ્યારે જ્યારે સ્ત્રી પાત્રોના અદભુત અભિનયની વાત થશે,…

1 of 36

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *