Entertainment

GVA એવોર્ડ માં એન્કર મીનું બારોટ નું કરાયું સન્માન

તારીખ 26/06/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ GVA એવૉર્ડ માં એન્કર મીનું બારોટ(જુનિયર દયા) નું થયું સન્માન અત્યાર સુધી માં મીનુબારોટ ને18 કરતા વધારે એવોર્ડ મળી ચુક્યા છે અને નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે જે ઘર સાંભળવા સાથે સાથે શો પણ કરે છે સમગ્ર આયોજન NP ફિલ્મ્સ પ્રોડકશન ના નીરવ વાઘેલા , પાયલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમન નું સુંદર આયોજન કરવામાં આવ્યું

રિપોટ હિંમત બારૈયા 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *