Entertainment

હિન્દી સિનેમા જગત તથા ગુજરાતી રંગભૂમિ ના લોકપ્રિય તથા કોમેડીયન તરીકે વિશેષ લોકચાહના મેળવનાર સવાયા ગુજરાતી કલાકાર શ્રી ટીકુભાઈ તલસાણીયા ને ટાફ પરિવાર તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

શ્રી ટીકુભાઈએ એમની કેરિયર માં લગભગ 200 જેટલી ફિલ્મો, 100 જેટલા નાટકો તથા 15 થી વધુ ધારાવાહિક માં કાર્ય કર્યું છે તથા હવે તેઓ ગુજરાતી ફિલ્મો માં વધુ રોલ કરી રહ્યા છે. 71 વર્ષની ઉંમરે પણ એકદમ જલ્સાથી જીવન જીવવાની તેમની ફિલોસોફી છે.

શ્રી ટીકુભાઈ ને જન્મદિવસ નિમિત્તે આવનાર સમય સ્વસ્થ, તંદુરસ્ત રહે તથા તેમની લોકપ્રિયતા વધુ વિકસે એવી ટાફ પરિવાર અને અર્બન ગુજરાતી ફિલ્મ્સ તરફથી શુભેચ્છાઓ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे सितारे

सूरत। शहर में आयोजित फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में दर्शकों और…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *