Breaking NewsEntertainmentLatest

કાઠિયાવાડ ની મહેમાનગતિ ભૂલાવી દે તેવી મહેસાણી મહેમાનગતિ દિવ્યા ચૌધરી દ્વારા

અહેવાલ : જાકિર મીર
માં અંબા ના દર્શન કરી અંબાજી થી પરત ફરતા સુપરસ્ટાર સિંગર દિવ્યા ચૌધરી સાથે ઔચિંતી મુલાકાત

આજરોજ મા અંબા ના દર્શન કરી પરત ફરતી વેળા એ સિંગર દિવ્યા ચૌધરી સાથે મુલાકાત કરેલ આટલી બધી લોકચાહના વાળા સિંગર દ્વારા એક એવી મહેમાનગતિ કરવામાં આવિ કે જાણે આપડા કાઠિયાવાડ ની મહેમાનગતિ પણ ફીકી પડી જાય ફક્ત 10 મિનિટ ની મુલાકાત કરવાનો વિચાર દિવ્યા ચૌધરી ની મહેમાનગતિ એ 3 કલાક માં પરિવર્તિત કર્યું આ સમયે હેમરાજસિંહ વાળા ( ચેરમેન જી એક્સપ્રેસ) ઝાકીર મીર ( એડિટર ઇન ચીફ) તેમજ આ મુલાકાતને વધારે યાદગાર બનાવનાર અમારા જી એક્સપ્રેસ ના પાટણ ના રિપોર્ટર દિનેશભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમય દરમિયાન કોરોના મહામારી ને લગતી ઘણી વાતચિતો થઈ જેમાં ખાસ કરીને કોરોના મહામારી ને લઈ કલાકારો તેમજ એક્ટરો ના કપરા સમય વિશે ખાસ વાતચીત થઈ


ઉપરાંત દિવ્યા ચૌધરી ના આવનાર નવું સોન્ગ અફસોસ વિશે રસપ્રદ માહિતી જી એક્સપ્રેસ ન્યૂઝ સાથે ખાસ મુલાકાત માં જણાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 797

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *