૧૫ જૂન ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદમાં મિસ્ટર, મિસ, મિસિસ, ટીન મિસ અને ટીન મિસ્ટર ગુજરાત ૨૦૨૫ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું
આ શો ના જજ તરીકે કિરણ પંજવાની (દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અને ગ્લેમ એન્ડ એલિગન્સના સ્થાપક) દિગ્દર્શન અને કોરિયોગ્રાફી ગ્લેમ એન્ડ એલિગન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા કરવા માં આવ્યું
અહેવાલ: અભયરાજસિંહ વાળા