વડોદરા ખાતે યોજાયેલ GCMA ૨૦૨૩ માં અનેક કલાકારો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી નાના એટલે કે ૭ વર્ષ ના માસ્ટર હાર્દરાજ નું સૌથી ઝડપી હનુમાન ચાલીસા બોલવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નાના ભૂલકાંએ બધાજ ઉપસ્થિત મહેમાનો ને માત્ર ૧.૫ મિનિટ માં સંપૂર્ણ હનુમાન ચાલીસા બોલી મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આખો હૉલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો હતો ખુબજ તેજસ્વી એવા હાર્દ રાજ ને અનેક ગણી શુભેચ્છાઓ..