Latest

ગારિયાધાર તાલુકાના મોરબા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં લોકો વૃક્ષ પ્રત્યે આદર ભાવ ધરાવે અને વૃક્ષના મહત્વનો સ્વીકાર કરે તે ઉદેશ્ય થી સ્વાગત કર્યું હતું .

જેમાં આ તકે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ સાંડસુર ગામ ના સરપંચ કિશોર ભાઈ ગોરધનભાઈ મોરબા સહકારી મંડળી ના પ્રમુખ ધનાભાઇ માજી સરપંચ તુલસીભાઈ ભટ્ટી ભાઈ માજી તાલુકા પંચાયત સદસ્ય પ્રવિણભાઈ સાવલીયા તલાટી કમ મંત્રી ધારૈયા ભાઇ.વી.અ. જોગરાણાભાઇ તથા તાલુકા પંચાયત કર્મચારીઓ અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 544

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *