bhavnagarGujarat

ભાવનગર જિલ્લાની પાંચ પ્રાથમિક શાળામાં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૯ નવા ઓરડાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે

ભાવનગર જિલ્લાનાં ભાવનગર,ગારીયાધાર અને મહુવા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓના રૂ.૨.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૯ ઓરડાઓનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે.

જેમાં ભાવનગર તાલુકાની તરસમિયા પ્રાથમિક શાળા ખાતે રૂ.૭૫ લાખનાં ખર્ચે તૈયાર થયેલા ૯ ઓરડાઓ અને કાનાતળાવ પ્રાથમિક શાળા ખાતે રૂ.૩૫ લાખનાં ખર્ચે તૈયાર થયેલા ૪ ઓરડાઓ,ગારીયાધાર તાલુકાની ગારિયાધાર કન્યા પ્રાથમિક શાળા ખાતે રૂ.૫૦ લાખનાં ખર્ચે તૈયાર થયેલા ૬ ઓરડાઓ અને ટીંબા પ્રાથમિક શાળા ખાતે રૂ.૫૦ લાખનાં ખર્ચે તૈયાર થયેલા ૪ ઓરડાઓ તેમજ મહુવા તાલુકાનાં સ્વા.સોસાયટી પ્રાથમિક શાળા (નેસવડ) ખાતે રૂ.૭૫ લાખનાં ખર્ચે તૈયાર થયેલ ૬ ઓરડાનું લોકાર્પણ કરવામાં કરાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *