Helth

દાંતા તાલુકાના માં મે માસ માં બનાસકાંઠા માં સૌથી વધુ 51 ડિલિવરી ધરાવતું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ

દાંતા તાલુકા માં અતી પછાત વિસ્તારમાં આદિવાસી લોકો વસવાટ કરે છે આવા અંતરળીયા વિસ્તાર માં લોકો ને સારી આરોગ્ય ની સેવા ઓ મળી રહે તે માટે માટે હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નવ નિયુક્ત મેડિકલ ઓફિસર સાહેબ શ્રી ડૉ. સુલ્તાન સીપાઇ દ્રારા અંતરળીયા વિસ્તારમાં આરોગ્ય ની વિવિદ્ય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવા માં આવ્યા આવા વિસ્તારો માં માતા મરણ અને બાળમરણ અટકે તે માટે સરકારી સંસ્થા માં ડિલેવરી થાય એવા પ્રયોસો કરવા માં આવ્યા છે લોકો માં જાગૃતિ આવે તે માટે સાહેબ શ્રી દ્રારા અતી સુંદર કામગીરી કરવા આવી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

પાલિતાણાની જનતાને આરોગ્યલક્ષી ભેટ પાલિતાણાની મધ્યમાં ૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે.

ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી…

ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન મળ્યું.

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી…

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ૫૨ (બાવન)મું અંગદાન કરાયું.અંગદાન થકી મળ્યા અનેક ને નવ જીવન

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તા:-૨૧-૧૧-૨૦૨૩ ના રોજ વાહન અકસ્માત…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *