Breaking NewsLatest

અંબાજી થી આબુરોડ માર્ગ પર ભેખડો ધસી આવી, કોઇ જાનહાની નહીં

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર થી 60 કિલોમીટર દૂરઆવેલું શકિતપીઠ અંબાજી મા અંબા નુ પ્રાચીન ધામ છે, અંબાજી પહાડી વિસ્તાર તરફ ઊંચાઈ પર આવેલું હોવાથી વરસાદી માહોલ હોવાથી અહિ પથ્થરો ની શીલાઓ ઘસી આવતી હોય છે ત્યારે આજે આબુરોડ માર્ગ પર ભેખડો ધસી આવતા જાનહાની ટળી હતી.


અંબાજી થી આબુરોડ માર્ગ પર આજે સાંજે છાપરી થી સુરપગલા માર્ગ પર અચાનક પથ્થરો ની ભેખડો ઘસી આવતાં માર્ગ પર પથ્થરો પડ્યા હતા અને જાનહાની ટળી હતી. આ વિસ્તારમા ચોમાસાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે પણ તંત્ર માટે રાહત ના સમાચાર એ હતા કે કોઈ જાનહાની થઇ હતી નહી

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *