Breaking NewsLatest

અંબાજી ની ભાવિતા સોમપુરાએ ધોરણ 12 મા 95.6 ટકા લાવી અંબાજીનું નામ રોશન કર્યું

  સીબીએસઇ ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે અંબાજી ખાતે સીબીએસઈ સ્કુલ ન હોવાથી અંબાજી ના મોટાભાગ ના બાળકો આબુરોડ રાજસ્થાન ખાતે અભ્યાસ કરે છે ત્યારે તાજેતરમાં ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં અંબાજી ખાતે રહેતાં નીલકમલ સોમપુરા ની બેબી ભાવીતા સોમપુરાએ 95.6 ટકા લાવી એચજી ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ રોશન કર્યું છે સાથે સાથે અંબાજી સોમપુરા સમાજ નું નામ પણ રોશન કર્યું છે.
એચજી ઈન્ટરનેશનલ સ્કુલના આચાર્ય ગોપાલ કૌશિકએ મીડિયા ને માહીતી આપતા જણાવ્યું હતું કે અમારી શાળામા વિજ્ઞાન, વાણીજ્ય અને કલાવર્ગ મા વિવિઘ બાળકો અભ્યાસ કરે છે અને 2021 મા સીબીએસઇ ધોરણ 12 ની પરીક્ષા મા વિવિઘ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં મૃદુ અરોરા ટોપર રહી હતી જ્યારે 95.6ટકા સાથે નીલકમલ સોમપુરાની બેબી ભાવીતા સોમપુરાએ અંબાજી સોમપુરા સમાજનું ગૌરવ વધારેલ છે.

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *