આજરોજ તા. 30/11/2021 ના બપોરના સાડાબારેક વાગ્યા ના સમયે સુરતના રહેવાસી – મમતાબેન સતીષભાઇ પટેલની આશરે 10 ગ્રામ સોનાની ચેઇન અંબાજી મંદિર ખાતે નાળિયેર સ્ટેન્ડ પાસે પડી ગયેલ હતી તે સોનાની ચેઇન ફરજ પરના સુરક્ષા જવાન GISF ના ગાર્ડ – ભરતભાઇ પ્રજાપતિ ને મળી આવતા પોલીસ કંટ્રોલ રુમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા પાસે જમા કરાવતા આ બાબતે મંદિરમા એનાઉન્સ કરાવવા મા આવ્યુ તેમજ મંદિર ના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામ ને જાણ્ કરવામા આવેલ અને આ મમતાબેન સુધી મેસેજ પહોચતા તેઓને આજરોજ અંબાજી મંદિર પોલીસ કંટ્રોલ રુમ ઉપર તેઓની ગુમ થયેલ સોનાની ચેઇન આશરે રૂ. 50,000/- ની પરત આપીને ખુબજ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરેલ છે.
અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનની સરહનિય અને બિરદાવવા લાયક કામગીરી
Related Posts
હિંમતનગર તાલુકાની ધી અંબાવાડા દૂધ મંડળી ખાતે નવીન બીએમસીયુ તેમજ નવીન દૂધ ઘરનું ઉદ્ઘાટન શામળભાઈ પટેલે કર્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી હિંમતનગર તાલુકાની ધી અંબાવાડા દૂધ મંડળી ખાતે નવીન…
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…
આવતી કાલે મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું કરાશે આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…
જામનગરમાં તા.૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે
જામનગર સંજીવ રાજપૂત, સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ…
કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાનાં ૧૯૪૭.૭૫ લાખનાં વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરાયું
જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરાયું…
ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-…
દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે
સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન…
રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, પાલિકા હજુ પણ ગાઢ નિંદ્રામાં કેમ?
એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.…
કેલિફોર્નિયા ખાતે આગમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
વૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં…
રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય…