Breaking NewsLatest

અંબાજી સર્કલ ઓફીસર નો વિદાય સમારંભ યોજાયો

(અમિત પટેલ.અંબાજી)
અંબાજી અને દાંતા તાલુકાના ગામો મા વિવિઘ કચેરીઓ આવેલી છે જેમાં વહિવટી વિભાગ દ્વારા ઘણા સરકારી કર્મચારી અને અઘિકારી ની નિમણુક કરવામાં આવી છે જેમા અંબાજી ખાતે રહેતા અને સરળ સ્વભાવના બાબુભાઈ ખાંટ આજે વય નિવૃત્ત થયા હતા તેમની કામગીરી વિવાદ વિનાની રહી હતી અને તેવો દરેક લોકો સાથે સારી રીતે વાત કરતા હતા આમ આજે અંબાજી સર્કલ ઓફીસર બી વી ખાંટ વિદાય થતાં તેમના સમર્થકો અને કુટુંબ ના સભ્યો દાંતા ખાતે હાજર રહ્યા હતા.

દાંતા મામલતદાર કચેરી ના કર્મચારી અને અંબાજી સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ ખાંટ આજે 30/6/2021 ના રોજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ દાંતા મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો જેમાં મામલતદાર કચેરી ના કર્મચારીઓ, પ્રાંત કચેરી ના કર્મચારીઓ અને દાંતા મામલદાર હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *