Latest

અધિક મદદનીશ ઈજનેર માટેની ૩ માર્ચ 22ના રોજ બહાર પાડેલ જાહેરાતની શેક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવા અરવલ્લી જિલ્લાના અરદારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત પંચાયત પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ- ૩ના અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) માટેની સીધી ભરતી અંગેની જાહેરાતમાં સિવિલ ડિપ્લોમાની લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજીપાત્ર કરવામાં આવેલ જોતા સ્નાતકની પડવી ધરાવનાર ઉપરોકત જગ્યા માટે પોતાની ઉમેદવારી નોંધાઇ શકે તેન ન હોવાનું ફલિત થતા જેથી સિવિલ ઇજનેરની સ્નાતક પદવી ધરાવતા ઉમેદવારોને અન્યાય થાય છે જ્યારે ડિપ્લોમા ની પદવી ધરાવનાર પૈકી મોટા ભાગના ઉમેદવારો સ્નાતકની પદવી ધરાવતા હોય છે જેથી ઉમેદવારો એ સીધેસીધી સ્નાતકની પદવી મેળવી છે તેવા ઉમેદવારો તા.૩ માર્ચ 22ના રોજ બહાર પાડેલ જાહેરાતની શેક્ષણિક લાયકાતમાં ફેરફાર કરી વંચિત ન રહે તે માટે આજરોજ રવ અરવલ્લી જિલ્લાના ઉમેદવારો એ જિલ્લા સેવા સદન ખાતે પહોચી કલેકટર નરેન્દ્ર કુમાર મીના વતી અધિક કલેકટર નને આવેદનપત્ર આપી માંગ સંતોષવા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *