Breaking NewsLatest

અભિનંદન_પત્ર_અર્પણ_કાર્યક્રમ

તા. ૬.૫.૨૦૨૧ ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે સ્વરિત સોસાયટી  ખાતે વેજલપુર વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી *કિશોરભાઈ ચૌહાણ* મકતમપુરા વોર્ડ પ્રમુખ શ્રી *અભય_ભાઈ વ્યાસ* અને સામાજિક અગ્રણી *જે.ડી. શર્મા* ને *અભિનંદન પત્ર* અર્પણ કરવામાં આવ્યા હતાં.

    છેલ્લા એક વર્ષ ઉપરથી વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ ના સહયોગથી “કોરોના મહામારીમાં” તેઓએ સોસાયટી  માં જે સેવાકિય કાર્યો સેનિટાઈઝેશન, ફોગિન્ગ, એમયુનિટી ગોળી, રાશન કિટ, સમયે સમયે કોરોના ની તપાસ ડોર ટુ ડોર, આરટી પીસીઆર ટેસટિન્ગ ની સોસાયટી માં વ્યવસ્થા કરી હતી, ત્યારે તેઓનું સન્માન કરવું એ નાગરિક ધર્મ છે.


આ પ્રસંગમાં સોસાયટી ના સીસીએમ ના સભ્યો તથા બ્લોક ના પ્રતિનિધિઓએ તથા‌ રહીશોએ હાજર રહી આમંત્રિતો નું સ્વાગત તથા અભિનંદન પત્ર અર્પણ કરવામાં પોતાનો સહયોગ આપ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *