અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી જે. કે. ભટ્ટ (નિવૃત આઇપીએસ, સભ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત)* ની વિશેષ ઉપસ્થિતિમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એન્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન ના ઉપક્રમે શનિવાર ના રોજ જે. બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનો સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર શ્રી આસિત મોદી, ફિલ્મ અને ટીવી કલાકાર શ્રી મનોજ જોષી, ટીવી કલાકાર શ્રી દિલિપ જોષી, રૂઝાન ખંભાતા, સૌમ્ય જોષી, અશોક જૈન, કેતન રાવલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), તુષાર ત્રિવેદી, મનિષ મહેતા, માના પટેલ, રોબિન ગોએન્કા, સંજય જૈન, મનુભાઈ પ્રજાપતિ, યઝદી કંજરીયા, મિત્તલ પતેલ, વિભૂતિ ભટ્ટ, નિવૃત DYSP શ્રી તરૂણ બારોટ જેવી જુદા-જુદા ક્ષેત્રની 28 નામાંકિત પ્રતિભાઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દ્વારકેશ લાલજી મહારાજને નોર્થ અમેરિકન યુનિવર્સીટી દ્વારા પી.એચડી ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત ખ્યાતનામ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તક “કોરોના વર્સિસ મેનકાઇન્ડ” નું વિમોચન પણ કરવામાં આવ્યું.
અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન
Related Posts
પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે
સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના…
પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે
જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…
રાજસ્થાની સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે…
એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું
આણંદ, સંજીવ રાજપૂત : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત…
દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ…
રાધનપુર કૉલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ આપવામાં આવ્યો..
પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ…
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ
’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી…
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ
ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…