Breaking NewsLatest

અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો

અમદાવાદ: અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો હતો.એક પખવાડિયા પહેલા પડેલા ભુવા ને હજુ માત્ર પુરણ કરી ને પતરા ની આડશો જ મુકી ને AMC ના તંત્ર એ બેરીકેડ મુકી ને સંતોષ માન્યો હતો આજે જ્યારે ફરી તેની પાસે જ ભુવો પડતા તંત્ર ની પોલ ખુલી. સતત ટાફિઁક થી વ્યસ્ત રહેતા ખોખરા ને હાટકેસવર CTM સાથે જોડતા આ છત્રપતિ શિવાજી ઓવરબિજ ના મુખ પાસે જ ફરી એકવાર ભુવો પડતા પહેલા પડેલા ભુવા નું કેવી રીતે સમારકામ કરી ને પુરાણ કરાયુ તેની નબળી કામગીરી ની ચાડી ખાતો હોય તેમ આજે ફરી એક ભુવો પડતા અનેક સવાલો ઉભા થયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *