Breaking NewsLatest

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં 6 દુકાનોમાં લાગી આગ. આગ પર કાબુ મેળવાયો

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ 6 દુકાનોમાં લાગી હતી ભીષણ આગ. આગ લાગતા આસપાસની 6 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 734

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *