Breaking NewsLatest

અમદાવાદ સ્ટેલર સ્કોડા ખાતે ₹10.49 લાખથી શરૂ થતી કિંમતે સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી. ગ્રાહકોને ડિલિવરી શરૂ 12 જુલાઈ થશે.

અમદાવાદ સ્કોડા ઓટોની ભારત પ્રત્યેની નવી પ્રતતબદ્ધતાએ મજબતૂ છલાંગ ભરી છે, કેમકે કાંપનીએ ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ હઠેળ તેની સૌથી અપેક્ષિત એસયૂવી સ્કોડા  કુશકના બુકીંગ્સ શરૂ કરી દીધા છે અને તેની કિંમતોની જાહરેરાત કરી છે. સ્કોડા  કુશકને દેશભરમાાં રૂપિયા 10.49 લાખ થી શરૂ થતી એક્સ-શોરૂમ કિંમતે ઓફર કરવામાાં આવશે.

સ્ટેલર સ્કોડા ના સીઈઓ અભિમન્યુ ત્રિપાઠી એ જણાવ્યું કે* “કુશકનુ લોન્ચ સ્કોડા ઓટો ઇન્ડિયા માટે એક નિર્ણાયક પરિવર્તન ની ક્ષણ છે કારણ કે અમેઆ ગતિશીલ ઓટોમોટિવ બજાર માં સૌથી રોમંચક ક્ષેત્ર માં પ્રવેશ કરીએ છીએ. કુશકને એ ધ્યાનમાાં રાખીને બનાવવામાાં આવી છે કે અમારા ગ્રાહકો માટે ખરેખર શુ મહત્ત્વનુ છે અને તેને ભારતીય બજારને અનુકૂળ કરવા સ્થાનિકીકરણ કરવામાાંઆવયુ છે અને માફકસર બનાવવામાાં આવી છે. અમેસમગ્ર રેન્જ માં  વૈતિક સ્તરે પ્રખ્યાત ટીએસઆઈ  ટેક્નોલોજી પણ ઓફર કરીશુ જે કામગીરી, કાર્યક્ષમતા, શુદ્ધિકરણ અને આઉટપુટ ના મહત્તમ સંયોજન ને સશક્ત બનાવે છે.”

કંપની તેના નેટવર્ક ને ટાયર 2 અને 3 શહેરો માં  વિસ્તરી ને  દેશમાાં વધુ ઊંડે  સુધી  પ્રવેશ કરશે. સ્કોડા ઓટો ઇન્ડિયા હાલ માં  85 શહેરો માં  120વેચાણ ટચપોઇંટ્સ  ધરાવે છે અને 2021ના અંત સુધીમાં વધારીને 150 ટચપોઇંટ્સ કરવાનું વિચારે છે. સ્કોડા ની નવી કુશક હની ઓરેન્જ, ટોર્નાડો રેડ, કેન્ડી વ્હાઇટ, રીફ્લેક્સ સિલ્વર  અને કાર્બન સ્ટીલ એમ પાંચ રંગો માં ઉપલબ્ધ છે. સાથેજ 6-સ્પીડ મેન્યુઅલ , 6-સ્પીડ ઓટોમેટિક અને 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશન ધરાવે છે. નવી કુશક માં વૈશ્વિક સ્તરે વખણાયેલી ટીએસઆઈ ટેક્નોલોજી દ્વારા સંચાલિત એન્જીન ના 2 વિકલ્પો 1.0 લીટર અને 1.5 લીટર ટીએસઆઈ અનુક્રમે 115પીએસ અને 150 પીએસ આપે છે.

તેના વેચાણ અને સેવા નેટવર્ક ને વિસ્તૃત કરવા ઉપરાંત, સ્કોડા ઓટો ઇન્ડિયા એ માલિકીના મોરચે વિવિધ ગ્રાહક-કેન્દ્રિત  પહેલો ની જાહેરાત કરી છે. દરેક કુશક 4 વર્ષ/1,00,000  કિમી ની વોરંટી  સાથે આવે છે, જેને 6 વર્ષ/1,50,000 કિમી સુધી લંબાવી શકાય છે. આ ઉપરાંત સ્કોડા પાર્ટ્સ માટે 2 વર્ષ ની વોરંટી, બેટરી માટે 2 વર્ષ ની વોરંટી, પેઇન્ટ માટે 3 વર્ષ ની વોરંટી, ઘસારા ની 6 વર્ષ ની વોરંટી અને 9 વર્ષ સુધી લંબાવેલા રોડસાઈડ પ્રોગ્રામો આપશે.

કુશક સાથે સ્કોડા ઓટો ઇન્ડિયાએ ફંડામેન્ટલ્સ અને વસ્તઓ પર ધ્યાન કેન્ડિત કર્યું  છે જે ખરેખર મહત્વની છે, કારણ કે તેઓ ભારતીય બજારમાાં નવા યુગ ની રાહ જૂએ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *