Breaking NewsLatest

આજરોજ Vibrant Multimedia (રમેશ ઠાકોર) દ્વારા Roots Foundation (તનુજ પટેલ) ના સહયોગથી રૂપિયાપુરા‌‌ લક્કડપુરા દાવલપુરા અને વિશ્રામપુરા ગામ સેનેટાઈઝર કાર્યક્રમ યોજાયો.‌

સાથે સાથે રૂપિયાપુરા ગામ માટે કોરોનાના કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર, નિ: સ્વાર્થ સેવા આપતા આરોગ્ય કાર્યકરોના સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન Root’s Foundationના પ્રમુખ શ્રી તનુજભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના ફાઉન્ડેશનના સભ્યો સંભુભાઈ પટેલ (ગાના ગામ સરપંચ), રાકેશભાઈ, જીતુભાઈ, સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય કોકીલાબેન, રૂપિયાપુરા ગામ સરપંચ જયાબેન ઠાકોર, લક્કડપુરા ગામ સરપંચ અનવરભાઈ, અને રૂપિયાપુરા તથા દાવલપુરા અને વિશ્રામપુરા તથા લક્કડપુરા ગામ પંચાયતના સભ્યો, આરોગ્ય કાર્યકરો, આશાવર્કર અને આંગણવાડી કાર્યકર અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી બની સાથ-સહકાર આપનાર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર 🙏

–  સ્પેશિયલ રિપોર્ટ બાય હેમરાજસિંહ વાળા
તથા સહયોગ આપનાર –  ગ્રામ પંચાયત રૂપિયાપુરા અને ગ્રામ પંચાયત લક્કડપુરા દાવલપુરા અને વિશ્રામપુરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

1 of 700

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *